ચક્રવાત / તૌકતે વાવાઝોડાની અસરના કારણે મુંબઈ BMCએ તાત્કાલિક કોરોના દર્દીઓને આ સ્થાને ખસેડ્યા

tauktae cyclone news gujarati And Mumbai BMC Corona patients moved

તૌકતે વાવાઝોડાના કારણે મુંબઈ દહિસરથી 183 દર્દી, બીકેસીથી 243 અને મુલુંડથી 154 કોરોના દર્દીઓને ખસેડાયા, કોરોનાના દર્દીઓને જંબો સેન્ટરમાં સુરક્ષિત સ્થાને રખાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ