વાવાઝોડાના ડામ! / 17 મેના રોજ તૌકતે તબાહીને થશે 1 વર્ષ પૂર્ણ : હજુ પણ સૌરાષ્ટ્રના 13000થી વધુ પરિવારો સહાય વિહોણા

Tauktae Cyclone landfall rain rajula jafrabad Gujarat

17 મે 2021નો એ દિવસ. જ્યારે તૌકતે વાવાઝોડું ગુજરાતના તટ પર ત્રાટક્યું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી ગયું. આગામી બે દિવસમાં તે તબાહી ભર્યા વાવાઝોડાનું એક વર્ષ પૂર્ણ થશે. તેવામાં VTV NEWSએ આ તબાહીના 1 વર્ષ પછી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આજે પણ કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ