દુર્દશાના દ્રશ્યો / તૌકતેએ ગુજરાતમાં મચાવેલી તબાહીના આ દ્રશ્યો જોઈને તમે પણ કંપી ઉઠશો

tauktae cyclone destroyed mango farms in gujarat

કેસર કેરીનું સૌથી મોટું સરનામું મનતા ગીર વિસ્તારમાં તૌકતેએ એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ