ડિસ્કાઉન્ટ / Tata ની સૌથી સસ્તી કાર પર મળી રહ્યું છે Rs 23000નું બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કેવું છે પરફોર્મન્સ-માઇલેજ

Tata's cheapest car is getting a bumper discount of 23000, find out how the performance-mileage

ટાટા મોટર્સે તાજેતરમાં જ તેની સૌથી સસ્તી કાર ટાટા ટિઆગોની કિંમતો 46000 રૂપિયા સુધી મોંઘી કરી છે. પરંતુ આ મહિને કંપની આ કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે, જ્યાં ગ્રાહકો કુલ 23,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ