સસ્તી કાર / TATA લોન્ચ કરશે સૌથી સસ્તી SUV કાર, ફિચર્સ અને કિંમત જાણી ખરીદવાનું મન થઈ જશે

tata will launch its cheapest suv car blackbird in the indian market soon know its price features

ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પોતાની શાનદાર એસયુવી કાર લોન્ચ કરવાની છે. આ એક મધ્યમ કદની એસયુવી હશે. જેને બ્લેકબર્ડ કોડ નેમ આપવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ