ઓટો / મારૂતિ અર્ટિગોને ટક્કર આપવા ટાટા લાવી રહી છે તેની નવી MPV કાર, જાણી લો ડિટેલ્સ

Tata To Launch New Mpv To Rival Maruti Ertiga

છેલ્લા કેટલાક વર્ષોમાં ટાટા મોટર્સે તેના ઘણાં નવા મોડલ્સ બજારમાં લોન્ચ કર્યા છે. ગયા વર્ષે કંપનીએ ટાટા હેરિયર પણ બજારમાં ઉતારી હતી. જ્યારે કંપનીની પ્રીમિયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝ પણ આ જ વર્ષે લોન્ચ થઈ હતી. સાથે જ કંપનીએ તેના મોડલ્સને બીએસ6 એન્જિનમાં અપગ્રેડ પણ કર્યા છે. ટાટાએ તેના ઘણાં મોડલ્સના ફેસલિફ્ટ વર્ઝન પણ લોન્ચ કર્યાં છે. હવે એવા સમાચાર છે કે કંપની MPV સેગ્મેન્ટમાં નવું મોડલ લાવવાની તૈયારી કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ