શેરમાર્કેટ / ટાટાનાં આ શેરનો ભાવ પહોંચી શકે છે 3000 રૂપિયાને પાર, એક્સપર્ટસ્એ કહ્યું, 'જલ્દી ખરીદી લો..'

Tata Titan share price can raise to 3000 rupees per share, expert advised

છેલ્લાં એકવર્ષથી ટાટાની કંપની ટાઈટન લિમિટેડનાં શેરમાં વેચાણનો માહોલ છે. જો કે હવે શેરનાં ભાવમાં તેજી થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ