Tata Tech IPO / રોકાણકારોની ઈચ્છા થશે પૂર્ણ: 18 વર્ષ પછી આવશે ટાટા ગ્રુપનો IPO, બસ SEBIની મંજૂરીની રાહ, જાણી લો કામની વિગત

Tata technologies filed IPO documents in the sebi

TATA ગ્રુપ 18 વર્ષથી વધારે સમય બાદ શેર માર્કેટમાં પોતાની કોઈ કંપનીને લિસ્ટ કરાવવા માટે IPO લઈને આવી રહ્યું છે. કંપની સાથે જોડાયેલા દસ્તાવેજ સેબીની પાસે જમા કરાવી દીધેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ