બિઝનેસ / 3 મહિનામાં ચાલુ થઈ જશે 2 વર્ષથી બંધ પડેલી આ કંપની, સરકાર પાસેથી ટાટાએ કરી હતી ખરીદી

tata steel plan to re start acquired ninl plant in next 3 months

ટાટા સ્ટીલે ઓડિશા સ્થિત નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડના અધિગ્રહણ માટે આશરે 12,100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ટીવી નરેન્દ્રને કહ્યું કે હાલના કર્મચારીઓની સાથે કામ કરવા અને આશરે 2 વર્ષથી બંધ પડેલા કારખાનાને ફરીથી શરૂ કરવા માટે અમે તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ