બોનસ / ટાટા સ્ટીલે કર્મચારીઓ માટે બોનસ જાહેર કર્યું, આંકડો વાંચીને કહેશો, વાહ! કંપની હોય તો આવી

tata steel announced bonus for its employees worth rupees 270 crores

ટાટા સ્ટીલ માટે કામ કરતાં કર્મચારીઓ માટે પણ ખુશીના સમાચાર છે. કંપનીએ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ