ક્રિકેટ / IPLની સ્પોન્સરશિપ માટે હવે દેશની આ દિગ્ગજ કંપની પણ મેદાનમાં, રસપ્રદ બન્યો મુકાબલો

Tata Sons emerges as favorite to win IPL 2020 title partnership 5 submit EOI

ટાટા ગ્રુપે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર બનવા માટે 'એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ' (EOI) રજૂ કરી દીધું છે, જ્યારે એજ્યુકેશન ટેકનોલોજી કંપની 'અનઅકેડેમી' અને ફેન્ટાસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ 'ડ્રીમ 11' પણ આ વર્ષે ચીનની મોબાઈલ ફોન કંપની વીવો (VIVO)ની જગ્યા લેવાની આ રેસમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ