રાહત / Tata Sky ના સેટટૉપ બોક્સની કિંમતમાં ફરી થયો ઘટાડો, થઇ ગયું સૌથી સસ્તું DTH

tata sky set top boxes price cut in india again hd variant now available for rs

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ થયા બાદથી DTH અને બ્રૉડકાસ્ટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેરફાર જોવા મળ્યો છે. નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ થયા બાદ ઘણી કંપનીઓએ અત્યાર સુધી ઘણા પ્લાન્સ જારી કર્યા છે અને કેટલાકે પોતાના સેટટૉપ બોક્સની કિંમતમાં ઘટાડો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ