કામની વાત / Tata Skyના ગ્રાહકો ધ્યાન આપજો, 15 જૂનથી ચેનલોના ચર્જિસને લઈને થશે આ મોટા ફેરફાર

tata sky plan to reduce monthly bill for customers by switching off many channels

ટાટા સ્કાય દેશની સૌથી વધુ લોકપ્રિય ડીટીએચ સર્વિસ આપતી કંપની છે. કંપની પાસે ખૂબ મોટો ગ્રાહકવર્ગ છે. Tata Skyના ગ્રાહકો માટે સારાં સમાચાર છે. ટાટા સ્કાય ગ્રાહકોનું મંથલી બિલ ઘટાડવા માટે 15 જૂનએ એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. બિલ ઓછું કરવા માટે કંપની ચેનલો અથવા પેકની સંખ્યામાં ઘટાડો કરશે. 70 લાખ સબસ્ક્રાઈબર્સ માટે કંપની આ ફેરફાર કરવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ