Tata Sky Plan / 15 જૂનથી બંધ થશે આ સર્વિસ, થઇ શકે છે નુકસાન

tata sky multi tv policy discontinuation trai

ટાટા સ્કાઇ પોતાની મલ્ટી ટીવી પૉલિસી બંધ કરવા જઇ રહી છે. Tata Sky તરફથી ઘણા ટીની કનેક્શનનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે નવી ઑફર લોન્ચ કર્યા બાદ 15 જૂને આ પૉલિસીને બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ મલ્ટી ટીવી મૉડલ હેઠળ તમામ હાલના કનેક્શન માટે અલગ અલગ બિલની ચુકવણી કરવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ