ઓફર / Tata Skyના ગ્રાહકો માટે આવ્યા સારાં સમાચાર, હવે ગ્રાહકોને ફ્રીમાં મળશે આ સુવિધા

tata sky binge plus set top box price cut of 1500 rupees know new price of this smart set top box in india

જો તમે નવું સેટ ટોપ બોક્સ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે ખુશખબરી છે, કારણ કે ટાટા સ્કાયએ તેના સેટ ટોપ બોક્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ તેના Tata Sky Binge+ સેટ ટોપ બોક્સ સસ્તા કરી દીધા છે. પહેલાં આ સેટ ટોપ બોક્સ 3999 રૂપિયામાં મળતું હતું. જ્યારે હવે તેની કિંમત ઘટીને 2999 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આને કંપનીએ આ જ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કર્યું હતું અને એ સમયે તેની કિંમત 5999 રૂપિયા રાખવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ