ઑટો / હવેથી તમારી આ ફેવરિટ દમદાર કાર નહીં ખરીદી શકો, જાણી લો કેમ અને કઈ-કઈ

tata safari to maruti brezza top diesel cars discontinued due to bs6 emission norms

BS-VI એમિશન નૉર્મ્સ લાગૂ થવાની સાથે જ હવે તમે ડીઝલ એન્જીન વાળી ઘણી ફેમસ ગાડીઓ ખરીદી શકશો નહીં, કારણ કે એને બંધ કરી દેવામાં આવી છે. અહીંયા અમે તમને એવી ગાડીઓ માટે જણાવવા જઇ રહ્યા છીએ, જેને તમે ઇચ્છશો તો પણ ખરીદી શકશે નહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ