IPL 2022 / મોઈન અલીના શૉટથી સીધી TATAની કાર પડ્યો બોલ, હવે ગેંડાઓ માટે અપાશે લાખો રૂપિયા, જાણો કેમ

tata punch car kaziranga national park rhinoceroses ipl 2022

મોઈન અલીના 57 બોલમાં 93 રનની ઈનિંગના દમ પર ચેન્નાઈ સુપરકિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં શુક્રવારે રાજસ્થાન રોયલ્સના વિરૂદ્ધ પહેલા બેટિંગ કરતા છ વિકેટ પર 150 રન બનાવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ