ભ્રષ્ટાચાર કેસ / CBIનો સપાટો, એકઝાટકે 6 મોટા અધિકારીઓની ધરપકડ કરી, તમામ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Tata Power bribery case: CBI arrests ED of Power Grid Corporation, 5 others

ટાટા પાવર પ્રોજેક્ટ લાંચ કેસમાં સીબીઆઈએ ટાટા પાવર પ્રોજેક્ટના 5 સિનિયર અધિકારીઓ અને પાવર ગ્રિડ કોર્પોરેશનના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ