માર્કેટ / ટાટા ગ્રુપનો આ શેર કમાણીનો ખજાનો, બોનસ પછી 1 લાખના થયાં 12 કરોડ રૂપિયા

Tata parent company tata elxsi share profit bonus

Tata Elxsi ટાટા ગ્રૂપની પેટા કંપનીનાં શેરનાં ભાવ આસમાને ચડ્યાં છે. આજે ટાટા એલ્ક્સીનો શેર BSE પર ₹6600.50 બંધ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ