એન્ટ્રી / TATAની હવે CNG કારની દુનિયામાં એન્ટ્રી, કરી આ 2 જોરદાર ગાડી લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

TATA now enters the world of CNG cars, launches these 2 hefty cars, find out the price and features

દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે આખરે સીએનજી કારની દુનિયામાં પગ મૂકી દીધો છે. કંપનીએ બુધવારે ભારતમાં સત્તાવાર રીતે પોતાની લોકપ્રિય હેચબેચ કાર ટીયાગો અને સેડાન કાર ટીગોનની સીએનજી વેરીએંટ- Tiago iCNG લોન્ચ કરી દીધી છે. આ બંને કાર્સને iCNG ટેકનિક સાથે પેશ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ