લોન્ચ / TATA લોન્ચ કરશે લક્ઝુરિયસ ઈલેક્ટ્રિક કાર, ફિચર્સ જાણી આજે લેવા દોડી જશો

Tata Nexon EV To Make Its Global Debut In India

દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં તેની નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવા જઈ રહી છે. કંપની 17 ડિસેમ્બરે દુનિયાની સામે તેની ટાટા નેક્સન EV ઇલેક્ટ્રિકનું ગ્લોબલ ડેબ્યૂ કરાવશે. આ ટાટા મોટર્સ તરફથી રજૂ કરવામાં આવતી પ્રથમ ઇલેક્ટ્રિક SUV હશે. તેનું વર્લ્ડ પ્રીમિયર મુંબઈમાં યોજવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ