છત્તીસગઢ / Tata Nano અને Tharનો અકસ્માત, પલટી મારી ગઈ 4*4 કાર, જુઓ વાયરલ વીડિયો

Tata Nano and Thar accident 4*4 car overturned, watch viral video

છત્તીસગઢના દુર્ગ શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટાટા નેનો કાર અને મહેન્દ્રા થાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ થાર રસ્તા પર પલટી મારી ગઈ હતી જ્યારે નેનો ઓછું નુકસાન થતાં તેની મજબૂતાઈને જોનારાઓ દંગ રહી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ