મુંબઈ / ટાટા મુંબઈ મેરાથોન દોડમાં 7 લોકોને આવ્યો એટેક, 64 વર્ષીય વ્યક્તિનું મોત

Tata Mumbai Marathon 64 Year Old Gajanan Maljalkar Died Of Cardiac Arrest, 7 People Admit Hospital

રવિવારે સવારે મુંબઇમાં યોજાયેલ 'ટાટા મુંબઈ મેરાથોન 2020' દરમિયાન 7 લોકોને એટેક આવ્યો હતો. જેમાં એક 64 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ ગજાનન માલજલકર છે, જે વરિષ્ઠ નાગરિકની કેટેગરીમાં ચાલી રહ્યો હતો. માલજલકર ચાર કિલોમીટર દોડ્યા પછી અચાનક પડી ગયો, ત્યારબાદ તેને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ