ટેકનોલોજી / TATA એ લૉન્ચ કરી ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર, પેટ્રોલની તુલનામાં બચાવશે હજારો રૂપિયા, જાણો કિંમત

tata motors launches the cheapest ev tiago starting less then 9 lakh

ટાટા મોટર્સે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટાટા ટિઆગો ઇવી લોન્ચ કરી છે. કંપનીએ આ કારમાં ખૂબ જ ઓછી કિંમતમાં ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ