ઓટો / ડાઉન પેમેન્ટ વિના જ વસાવો ટાટાની નવી કાર, કંપની આપી રહી છે ધમાકેદાર ઓફર્સ

Tata Motors Launches New Financing Schemes For Tiago Nexon And Altroz

કોરોના મહામારીને કારણે ઓટો સેક્ટર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જેથી સેલિંગ વધારવા માટે ઓટોમોબાઈલ કંપનીઓ ઘણાં પ્રકારની ઓફર આપી રહી છે, જેનાથી વધુને વધુ ગ્રાહકોને આકર્ષિત કરી શકાય. આ લિસ્ટમાં ટાટા મોટર્સનું પણ નામ સામેલ છે. હવે દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે પણ એક ફાઈનાન્સ સ્કીમ રજૂ કરી છે. જેમાં ડાઉન પેમેન્ટ વિના જ તમે ટાટાની નવી કાર ખરીદી શકો છો. ટાટા મેટર્સ આ ઓફર કરુર વૈશ્ય બેંક સાથેની પાર્ટનરશિપમાં લોન્ચ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ