જાહેરાત / કાર ખરીદવી પડશે મોંઘી: મારુતિ સુઝુકી બાદ વધુ એક દિગ્ગજ કંપની તમામ કારના ભાવ વધાર્યા

tata morors hikes prices of passengers cars fron 19th january 2022

મારૂતિ સુઝુકી બાદ ટાટા મોટર્સે નવા વર્ષમાં પણ પેસેન્જર કારના ભાવ વધારવાની જાહેરાત કરી છે. નવી કિંમતો બુધવાર 19 જાન્યુઆરી 2022થી લાગુ થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ