ક્રિકેટ / VIDEO: ધોનીની એક સિક્સરે મહેફિલ લૂંટી! સ્ટેડિયમમાં ગુજરાતનાં સપોર્ટર્સ પણ ઝૂમી ઉઠ્યા, એક વર્ષ બાદ દેખાયું માહીનું આ રૂપ

TATA IPL 2023 This shot of Dhoni won the hearts of people sitting in the stadium, watch VIDEO

ગઇકાલના મેચમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી હતી. ધોની પણ છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને તેના એક જ શોટે મેદાનમાં બેઠેલા લોકોના દિલ જીતી લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ