ઑટો / Tata ની પહેલી ઇલેક્ટ્રિક કાર Tigor EV થઇ લૉન્ચ, મળશે આટલા લાખની સબ્સિડી

tata first electric car tigor ev launched get 142 km mileage in single charging

ટાટા મોટર્સે પહેલી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી દીધી છે. ટાટાએ પોતાની એન્ટ્રી લેવલ હેચબેક કાર ટાટા ટિગોરનું ઇલેક્ટ્રિક વર્ઝન લૉન્ચ કર્યું છે. ટિગોરમાં 16.2 kWh બેટરી લાગેલી છે અને ફુલ ચાર્જિંગ પર ટિગોર 142 કિમીની અંતર કાપી શકે છે. તો બીજી બાજુ ટાટા આ કાર પર 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ