ઓટો / ઓછી કિંમત, શાનદાર લુક્સ અને ગજબ માઈલેજ સાથે આવી રહી છે નવી TATA ALTROZ

tata altroz turbo petrol engine specs leak price features details

ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ અને દમદાર લુક્સને કારણે ટાટા અલ્ટ્રોઝે પ્રીમિયમ હેચબેક સેગ્મેન્ટમાં બાજી મારી લીધી છે. ટાટાની આ શાનદાર કાર આ વર્ષે જ જાન્યુઆરીમાં લોન્ચ થઈ છે. હવે કંપની ટાટા અલ્ટ્રોઝની ટર્બો પેટ્રોલ વર્ઝન લાવવાની તૈયારી કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ