ઓટો ન્યૂઝ / ભારતમાં લોન્ચ થઈ Tataની સૌથી સુરક્ષિત હેચબેક પ્રીમિયમ કાર, આપશે Maruti Balenoને ટક્કર

Tata Altroz launch today; Price, features, variants, colours, specifications explained

દેશની સૌથી મોટી વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે ભારતમાં તેની સૌથી સુરક્ષિત અને નવી પ્રીમિયમ હેચબેક કાર Tata Altroz ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆતી કિંમત 5.29 લાખ રૂપિયા છે જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 9.39 લાખ રૂપિયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ