ઓટોમોબાઈલ / TATAની આ શાનદાર કાર આ તારીખે થશે લૉન્ચ, સિંગલ ચાર્જમાં 300 કિ.મી, જાણો કિંમત

tata altroz ev electric hatchback can be launched in 2021 will run 300 km single charge expected price detail

હાલમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા અને લોન્ચ કરવામાં જાણે કંપનીઓમાં હોડ લાગેલી છે. ત્યારે ઘણા લોકો TATAની ઇલેક્ટ્રિક કાર Altroz EVની રાહ જોઈ રહ્યા છે. કંપનીનાં લક્ષ્ય પ્રમાણે કંપની આગામી 18 મહિનામાં 4 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ