Automobile / Baleno અને i20ને પણ ટક્કર મારે તેવી કાર TATAએ લોન્ચ કરી ભાવ પણ સસ્તો અને માઈલેજ જબરજસ્ત

Tata Altroz comparison with maruti baleno and hyundai i20 features mileage and price

ટાટા મોટર્સે અનેક સુવિધાઓ સાથે પ્રીમિયમ હેચબેક કાર ટાટા અલ્ટ્રોઝને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. આ કારની બે સૌથી મોટી સુવિધાઓ છે, પ્રથમ તેને ક્રેશ પરીક્ષણમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે, બીજું તેના બંને એન્જિન પેટ્રોલ અને ડીઝલ BS 6 એમિશન નૉર્મસ એટલે કે ઉત્સર્જનના ધોરણોને અનુરૂપ છે. ભારતીય બજારમાં ટાટાની આ કાર મારુતિ સુઝુકી બલેનો અને હ્યુન્ડાઇ i20 ને સીધો પડકાર આપવા જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ