વિરોધની છાવણી / ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ? 2018-19ના TAT પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં મોરચો, રામધૂન ગજવી કરી આ માંગ

TAT pass candidates sit on dharna at Gandhinagar

ગાંધીનગર ખાતે TAT પાસ ઉમેદવારો ધરણાં પર બેઠા છે અને 2018-19ના TAT પાસ ઉમેદવારોને વધુ એક ભરતીમાં તક આપવા આવે તેવી માંગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ