તાતની સફળતાની વાત / એક ખેડૂતે સિંચાઈની એવી પદ્ધતિ અપનાવી કે ખુદ સરકાર અંચબિત થઈ ઉઠી

tat ni vat madhya pradesh farmer Ramesh Bariya succes story

મધ્યપ્રદેશના જામ્બુઆ જિલ્લાના જાંબાજ ખેડૂતે એવું કામ કરી બતાવ્યું કે તેની નોંધ સરકારે પણ લેવી પડી. જામ્બુઆ એક પહાડી આદિવાસી ક્ષેત્ર છે. જ્યાં ખેતી કરવી ખુબ જ મુશ્કેલી ભરેલું કામ છે. વરસાદ આધારિત ખેતી હોવાના કારણે ખેડૂતોને મરજી મુજબનું પરિણામ નથી મળતું. એવામાં અહીંયાના એક ખેડૂત રમેશ રમેશ બારીયાએ એક નવી જ ટેક્નિક શોધી લીધી.

બ્રેકિંગ ન્યૂઝ