ભરતી / આખરે શું થયું એ મંજૂરીનું? TAT પાસ કરનાર રાજ્યના યુવાનો કેમ નોકરીથી વંચિત!

TAT 1-2 pass peoples Deprived of jobs in Gujarat

આ વેદના દેશના એ ભાવિ શિક્ષકોની છે કે જેમણે આજથી બે વર્ષ પહેલા શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરી લીધી હતી પરંતુ સરકારે જાણે કે તેમને શિક્ષકને લાયક સમજ્યા જ નથી. રોજગારી માટેની અસીમ શક્યતા ધરાવવાની દુહાઈ વચ્ચે ગુજરાતના પાટનગરમાં જ રાજ્યના નાગરિકો સરકારી નોકરી માટે સરકાર સામે ઝઝૂમી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ