રાજનીતિ / લક્ષ્ય 2024 ..જૂનાગઢમાં BJPનો પ્રદેશ પ્રશિક્ષણ કાર્યક્રમ પૂર્ણ, PM મોદીએ આપેલા 5 સૂત્રો પર કામ કરવા કાર્યકર્તાઓને હાકલ

Target 2024 ..BJP region training program complete in Junagadh, call on workers to work on 5 slogans

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પ્રશિક્ષણ કાર્યક્રમનાં અંતિમ દિવસે BJP નાં પ્રદેશ પ્રવક્તા ધનસુખ ભંડેરીએ 2024 ની તમામ બેઠકો જીતવા માટે આહ્વાન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ