ચર્ચા / 26 જૈન મંદિરો તોડીને બનાવાઈ ભારતની આ હેરિટેજ સાઈટ, તેની ઉજવણી ન કરી શકાય : પાકિસ્તાની લેખક

tarek fatah qutub minar uttar pradesh

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આગ્રામાં મુઘલોની વિશેષ ઉપલબ્ધિઓને પ્રદર્શિત કરનારા 'મુગલ મ્યૂઝિયમ'નું નામ બદલી છત્રપતિ શિવાજીના નામ પર રાખવાનો નિર્ણય હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તારિક ફતેહે કહ્યું કે તાજમહેલ ભારતીયોએ બનાવ્યો હતો અને દુનિયામાં એવો કોઇ દેશ નથી કે જેણે પોતાના પર હુમલા થયેલાઓને સન્માનિત કર્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x