Entertainment / જેઠાલાલના જલવા સામે ન ટકી શક્યું મિર્ઝાપુર અને દિલ બેચારા, 2020માં સૌથી વધારે સર્ચ થયુ તારક મહેતા...!

 tarak mehta la ooltah chashmah is most searched show of 2020

2020એ સમગ્ર દુનિયાના લોકોની જીવવાની રીત બદલી નાંખી છે. હાલમાં લોકો મનોરંજન દ્વારા ખુશ થઇ જાય છે અને તેનું સૌથી મોટુ ઉદાહરણ છે યાહૂની આ વર્ષની લિસ્ટ. જેમાં કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને સૌથી વધારે સર્ચ કરાયેલો શૉ બની ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ