ટેલિવૂડ / તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના આ સદસ્યનું થયું મોત, આજે શુટિંગ કેન્સલ થયું

Tarak Mehta Ka Ulta glasses team member died, shooting canceled today

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ટેલિવિઝનની દુનિયામાં ખુબ જ લોકપ્રિય કોમેડી શો છે. છેલ્લા 12 વર્ષથી ટેલિવિઝન પર આવતો આ શો ઘર ઘરમાં વખણાય છે. ત્યારે આ શો સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ