ટેલિવૂડ / પરિવારની ઈચ્છા વિરૂદ્ધ તારક મહેતાની સોનૂએ કર્યું આ કામ, સખત મહેનતથી પહોંચી આ જગ્યાએ

Tarak Mehta Ka Ooltah Chashmah Sonu Bhide aka palak sidhwani family did not want to make acting know her struggles

ભારતીય ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ શો આટલો લોકપ્રિય થવા પાછળ શોના કલાકારોની મહેનત છે, જે સ્ક્રીન પર દેખાય છે. એવી જ એક શોની કલાકાર છે પલક સિધવાની. પલક શોમાં સોનાલિકા આત્મારામ ભિડે એટલે કે સોનૂનું પાત્ર ભજવી રહી છે. પલક મધ્યપ્રદેશના એક નાનકડા શહેરની છોકરી છે.

બ્રેકિંગ ન્યૂઝ