PHOTOS / 'તારક મહેતા...' ની રિટા રિપોર્ટર રિયલ લાઇફમાં છે એકદમ બોલ્ડ

Tarak mehta ka ooltah chashmah Priya Ahuja Rajda aka Rita Reporter Very Bold and Glamours in Real Life

સોની સબના કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઓડિયન્સમાં ખૂબ જ પૉપ્યુલર છે. શોના લગભગ તમામ કેરેક્ટર્સ લોકો વચ્ચે ખૂબ જ પૉપ્યુલર છે, તે પછી જેઠાલાલ -બબીતાથી લઇને રિટા રિપોર્ટર હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ