ટેલિવૂડ / તારક મહેતાનો કંજૂસ 'પોપટલાલ' કરોડોની પ્રોપર્ટીનો છે માલિક, મર્સિડીઝ કારમાં ફરે છે અને આવી છે લાઈફસ્ટાઈલ

tarak mehta ka ooltah chashmah popatlal aka shyam pathak lifestyle and property

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય શોઝમાંથી એક છે. આ સીરિયલનું દરેક પાત્ર કોમેડીથી લોકોનું દિલ જીતી લે છે. તમને જણાવી દઈએ કે સીરિયલમાં જોવા મળતો દરેક પાત્ર હકીકતની જિંદગીમાં એકદમ અલગ છે. સીરિયલમાં એવું જ એક પાત્ર છે પત્રકાર પોપટલાલનું, જે સીરિયલમાં તો કુંવારો છે પરંતુ અસલ જીવનમાં પોપટલાલ એટલે કે શ્યામ પાઠકના લગ્ન થયેલા છે અને તે ત્રણ બાળકોનો પિતા પણ છે. આ સાથે જ તેની લાઈફસ્ટાઈલની વાત કરીએ તો તે મર્સિડીઝ જેવી ગાડીનો માલિક પણ છે. રિપોર્ટ્સ અનુસાર શ્યામને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ