VIDEO / લોકડાઉનમાં તારક મહેતાના 'બાપુજી'ની હાલત થઈ ખરાબ, પત્ની કરાવી રહી છે આવા કામ, વીડિયો વાયરલ

tarak mehta ka ooltah chashmah bapuji beats his wife by broom in a viral video

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે બોલિવૂડથી લઈને ટેલિવિઝન જગતના કલાકારો પણ ઘરે રહીને દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તો હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બાપુજીનો રોલ પ્લે કરનાર એક્ટર અમિત ભટ્ટના કેટલાક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમમાલ મચાલી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ