Viral / તારક મહેતા...ની બબીતાજીની બિકનીમાં હોટ તસવીરો થઈ વાયરલ, જોઈને ફેન્સના ઉડી ગયા હોશ

Tarak Mehta Ka Ooltah Chashmah Babita Ji Aka Munmun Dutta Bikini Photo Viral on internet

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સતત 12 વર્ષોથી દર્શકોનું મનોરંજ કરી રહ્યું છે. ત્યારે શોની સાથે શોના દરેક પાત્ર પણ એટલા જ ફેમસ થઈ ગયા છે. શોમાં બબીતાજીનું પાત્ર ખૂબ જ પોપ્યુલર છે. આ પાત્ર મુનમુન દત્તાએ ભજવ્યું છે. હાલમાં જ મુનમુનની કેટલીક બિકનીવાળી તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ