VIRAL / તારક મહેતા... માં એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળશે બબીતા-જેઠાલાલ, VIDEO જુઓ

Tarak Mehta Ka Ooltah Chashmah Babita And Jethalal Performance

ટેલિવિઝનના પૉપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં હાલમાં ગણેશોત્સવની ઉજવણઈ થઇ રહી છે. ગણપતિ બાપાના ધામધૂમથી સ્વાગત પછી ગોકુલધામ સોસાયટીમાં દર વર્ષની જેમ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ