ગોસિપ / તારક મહેતા...ની બબિતાના પેરન્ટની ઈચ્છા હતી કે તે સિંગર બને, અત્યારે 1 એપિસોડના આટલા કમાય છે

tarak mehta ka ooltah chashma babita ji aka munmun duttas parents wanted her to become a singer know how she started-in tv...

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દરેક પાત્રો પોતાની કોમેડીના કારણે જાણીતા છે. આ શોના દરેક પાત્રો સારી ભૂમિકા ભજવી રહ્યા છે પરંતુ મુનમુન દત્તા એટલે કે બબિતાજીનો રોલ ઘર ઘરમાં પોપ્યુલર બન્યો છે. તે સિરિયલમાં એટલી સ્ટાઈલિશ છે તેનાથી વધારે રિયલ લાઈફમાં ફેશનેબલ છે. રિપોર્ટ્સના અનુસાર મુનમુનના પેરન્ટ્સ તેને સિંગર બનાવવા ઈચ્છતા હતા પણ તે એક્ટર બની ગઈ. અત્યારે તે આ સિરિયલમાં એક એપિસોડ માટે 30-35 હજારની ફી ચાર્જ કરે છે. ઉલ્લેખનીય છે કે શોમાં બબિતા અને જેઠાલાલની મીઠી નોકઝોક દરેકને પ્રિય છે.

બ્રેકિંગ ન્યૂઝ