ટેલિવૂડ / તારક મહેતાનો 'અબ્દુલ' એક સમયે કમાતો હતો 50 રૂપિયા અને હવે મુંબઈમાં ખરીદી લીધી છે આટલી પ્રોપર્ટી

Tarak Mehta Ka Ooltah Chashma actor sharad sankla strugle story

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય શોઝમાંથી એક છે. તેના બધાં જ કલાકારો દર્શકોને ખૂબ હસાવે છે. તેમાંથી જ એક 'અબ્દુલ'ની ભૂમિકા ભજવનાર શરદ સાંકલાને ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શરદે અત્યાર સુધી 35થી વધુ ફિલ્મો અને ઘણાં ટીવી શોઝમાં પણ કામ કર્યું છે. પણ શું તમે જાણો છો કે, પોતાની ઓળખ બનાવવા માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવું પડ્યું છે. શરદની પહેલી કમાણી 50 રૂપિયા હતી, પરંતુ અત્યારે તે 2 રેસ્ટોરન્ટના માલિક છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ