ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટેલિવૂડ / તારક મહેતાનો 'ગોગી' સંઘર્ષના દિવસોમાં જમીન પર સૂતો હતો, અત્યારે પોતાના દમ પર મુંબઈમાં આટલા કરોડનું ખરીદ્યું ઘર

Tarak Mehta Ka Ooltah Chashma actor Samay Shah strugle story

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય શોઝમાંથી એક છે. તેના બધાં જ કલાકારો દર્શકોને ખૂબ હસાવે છે. તેમાંથી એક પાત્ર ગોગી એટલે કે સમય શાહ છે. સમય શાહનો અત્યારે ભલે સમય સારો ચાલી રહ્યો છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેણે જમીન પર સૂઈને ઘણી રાતો પસાર કરી છે. તેના સંઘર્ષની કહાની એવી છે કે, જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. અનેક સંઘર્ષને પાર કર્યા બાદ ગોગી આજે એક ઉદાહરણ સ્વરૂપ છે અને તેના લાખો ફેન્સ માટે પ્રેરણા પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ