VIRAL / મોદીને મળી 'તારક મહેતા...' ની ટીમ, PM એ સ્વચ્છતાને વધારવા માટે કરી અપીલ

Tarak mehta ka oolta chasma cast meets prime minister narendra modi picture viral

ગત થોડા સમયથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો દયાબેનના કારણે ચર્ચામાં છે. શોમાં દયાબેન અકા દિશા વાકાણીની વાપસીના સમાચારની વાતો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની કાસ્ટના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ