બાપ રે! / તારક મહેતા...ના નવી અંજલિભાભી જૂની એક્ટ્રેસની સરખામણીએ એક એપિસોડની લે છે આટલી ફી

tarak mahetas anjali charge these much fees

સબટીવીના પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી અંજલિ તરીકે સુનયના ફોજદાર નજર આવી રહી છે. સુનયનાએ નેહાને રિપ્લેસ કરી છે અને દર્શકોને નવી અંજલિ ભાભી ખૂબ પસંદ આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ